| Q.17 | ભારતના બંધારણના અનુચ્છેદ 129 વિશે નીચેમાંથી કયું વિધાન સાચું છે? | |
| Ans | 1. તેમાં સર્વોચ્ચ ન્યાયાલયને મૂળ અધિકારક્ષેત્રની ન્યાયાલય તરીકે જોગવાઈ કરાઈ છે. | |
| 2. તેમાં સર્વોચ્ચ ન્યાયાલય એ નાઝીરી અદાલત (court of record) હોવાની જોગવાઈ કરાઈ છે. | ||
| 3. તેમાં ઉચ્ચતમ ન્યાયાલયને અપીલ માટેનું સર્વોચ્ચ ન્યાયાલય હોવાની જોગવાઈ કરાઈ છે. | ||
| 4. તેમાં રાષ્ટ્રપતિને ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા સલાહ-સૂચક અભિપ્રાય આપવાની જોગવાઈ કરાઈ છે. |
Correct Ans Provided: 2