Q.6 _________ નો નુઆખાઈ તહેવાર ગણેશ ચતુર્થી પછીના દિવસે ભાદરવા(ઓગસ્ટ-સપ્ટેમ્બર) ના ચંદ્ર પખવાડિયાની પંચમી તિથિ(પાંચમો દિવસ) પર મનાવવામાં આવે છે.Ans 1. મેઘાલય2. પશ્ચિમ બંગાળ3. ઓડિશા4. આસામCorrect Ans Provided: 3
RankiQ Discuss Latest Questions
Q.5 નીચેનામાંથી કયું સરકારી અંદાજપત્રમાં મૂડીઆવકનું ઉદાહરણ છે?Ans 1. નાગરિકો પાસેથી એકત્રિત કરવામાં આવતી કરની આવક2. સરકાર હસ્તક પેઢીઓ કે ક્ષેત્રોમાંથી આવક3. વિદેશમાંથી મળેલ અનુદાન4. સરકારી બોન્ડનું વેચાણCorrect Ans Provided: 4
Q.11 નીચેના સ્વાતંત્ર્ય સેનાની વકીલોમાંથી કોણ બંગાળના દેશબંધુ તરીકે ઓળખાય છે?Ans 1. દુર્ગા મોહન દાસ2. ચિત્તરંજન દાસ3. બિપિન ચંદ્ર પાલ4. સતીશ રંજન દાસCorrect Ans Provided: 2
Q.3Ans 1.2.3.4.Correct Ans Provided: 3
Q.19Ans 1.2.3.4.Correct Ans Provided: 2
Q.10 કયો દેશ એ ICC 2023 ODI ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરી રહ્યો છે?Ans 1. પાકિસ્તાન2. ભારત3. દક્ષિણ આફ્રિકા4. ઓસ્ટ્રેલિયાCorrect Ans Provided: 2
Q.4 ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ નીચેનામાંથી કયા સંગીત ઘરાનાના હતા?Ans 1. પટિયાલા ઘરાના2. મેવાતી ઘરાના3. ડગરી ઘરાના4. ગ્વાલિયર ઘરાનાCorrect Ans Provided: 2
Q.7 ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2011ની ફાઈનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી?Ans 1. ઈડન ગાર્ડન્સ2. વાનખેડે સ્ટેડિયમ3. ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ4. ડી. વાય. પાટીલ સ્ટેડિયમCorrect Ans Provided: 2
Q.1 ‘મિત્ર મેલા (Mitra Mela)’ એક ક્રાંતિકારી સંગઠન હતું જેની સ્થાપના નીચે પૈકી કોના દ્વારા કરવામાં આવી છે?Ans 1. ખુદીરામ બોઝ2. ભૂપેન્દ્ર નાથ બોઝ3. સિસિર કુમાર બોઝ4. વિનાયક સાવરકરCorrect Ans Provided: 4
Q.13 એપ્રિલ 2023 માં, તમિલનાડુએ નીચેનામાંથી કોની પર પ્રતિબંધ મૂકતો ખરડો પસાર કર્યો?Ans 1. ગુટકા2. દારૂ3. ઑનલાઇન જુગાર રમતો4. લોટરીCorrect Ans Provided: 3